(1) સ્વાગત પ્રથમ પાનું
.
પ્રિય મિત્રો!
મારા આ ગુજરાતી બ્લોગ “અનુભવિકા” પર આપનું સ્વાગત છે.
ગુજરાતી ભાષામાં સંસ્મરણોની અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. અંતરમાં રમતી યાદોને, વાતોને હું અહીં વાચા આપું છું.
આપે “મધુસંચય”ને સ્નેહે વધાવેલ છે! “અનુભવિકા”ને પણ આપ આત્મીયતાથી સ્વીકારશો! આભાર!
હરીશ દવે … અમદાવાદ
.
* * * * * * * * * * * * * *
મારા ગુજરાતી બ્લોગ્સ: ( નીચે ક્લિક કરો )
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
અન્ય ગુજરાતી બ્લોગ્સમાં મારો સહયોગ:
……………………………………….
સંપર્ક: thinklife11(at)yahoo(dot)com