અમદાવાદનું “ફરતું સિનેમાગૃહ”
** અમદાવાદના અમારા બાળપણનું એક ખોવાયેલું દ્રશ્ય લારીવાળા બાયોસ્કોપનું છે. સાચું પૂછો તો, સિનેમાની મઝા માણ્યાનો આછો એહસાસ ત્યારે થતો જ્યારે લારીવાળા “બાયોસ્કોપવાળા ફરતા સિનેમાગૃહ”માં ફિલ્મ જોવા મળતી. છએક મહિને એકાદ વખત સોસાયટી ગુંજી ઊઠતી- “હસતા હુઆ નૂરાની ચહેરા… કાલી ઝુલ્ફેં રંગ સુનહરા …” ઘસાયેલા કર્કશ અવાજમાં રેકર્ડ પર ગીત સંભળાય કે સમજવાનું ફરતી લારીમાં… Continue reading અમદાવાદનું “ફરતું સિનેમાગૃહ”