અમદાવાદનું એરોડ્રોમ
. નાની ઉંમરની બહુ જ ધૂંધળી યાદ છે. વર્ષ હશે લગભગ 1960ની આસપાસ. અમદાવાદ એરોડ્રોમ – વિમાનઘર – ની અમારી પહેલી મુલાકાત. હા, તે સમયે હજી એરપોર્ટ નામ નહોતું મળ્યું. બાળકને મન વિમાન – એરોપ્લેનની કેટલી મોટી નવાઈ હોય! એરોડ્રોમ પર ઊભેલા એરોપ્લેનને પ્રથમ વખત અંદર જોઇને જોયું. આતંકવાદના જમાનામાં આજે આ વાત કોઈ… Continue reading અમદાવાદનું એરોડ્રોમ