મામાનું ઘર કેટલે?
. * મામાનું ઘર કેટલે? પ્રશ્નનો જવાબ અમારા માટે તદ્દન સરળ હતો. મારા મામાનું ઘર અમારા સ્ટેડિયમ એરિયામાં, માંડ દસેક મિનિટના રસ્તે. મામાને ઘરથી ત્રણેક કિમી છેટું ગુજરાત યુનિવર્સિટી ટાવર દેખાતું. ત્યારે ફ્લેટસના જંગલો હજી નહોતાં ને! મોસાળમાં સંયુક્ત કુટુંબ હતું. નાનીજીની છત્રછાયામાં મોટા મામા અને નાના મામા બેઉનાં કુટુંબો દાયકાઓ સુધી સાથે રહ્યાં. અમારા… Continue reading મામાનું ઘર કેટલે?